Tag Archives: લોકભારતી

એક અદ્વીતીય શીક્ષણસંસ્થા (લોકભારતી)નો પરીચય

                      – જુગલકીશોર.  લોકભારતી ક્યારેય ‘સંસ્થા’ લાગી નથી. એ એક જીવંત શીક્ષણ હતી. આજે એક વીદ્યાર્થી તરીકે ઈ. સ. 1962થી ’65 સુધીના એ સમયખંડ દ્વારા જ્યારે પણ એને યાદ કરવાનું થાય છે ત્યારે એ કોઈ મકાનોથી રચાયેલી સંસ્થા જણાતી નથી. … Continue reading

Posted in sanstha-parichay | Tagged | 3 ટિપ્પણીઓ