આદર્શ પાઠશાળા…
વિવિધ પ્રકૃતિના માણસો વચ્ચે સૌનો સ્વીકાર કરીને આગળ વધતા રહેવું એ ઘણી મોટી વાત છે. આ માટે પાયાનું શિક્ષણ સંયુક્ત કુટુંબમાંથી મળતું હોય છે. અનેક વિચારભેદ અને મતભેદો વચ્ચે પણ સૌને જોડી રાખતું તત્વ એ ‘પ્રેમ’ છે. સંયુક્ત કુટુંબ એ પ્રેમના પાઠ શીખવતી આદર્શ પાઠશાળા છે.મુલાકાતીઓ
- 5,875 hits
વિષય વિભાગો
-
તાજેતરનું વાચન
અમારા સાથીઓ
આજનું વાચન
Advertisements