‘સંનિષ્ઠ કેળવણી’ના હેતુઓ

) નઈતાલીમને સમજવા પ્રયત્ન કરવો

) નેટજગતમાં કેળવણી વિષયક વાતાવરણ સર્જવા માટે પ્રયત્ન કરવો

) નઈતાલીમ સાથે સંકળાયેલી વ્યક્તીઓ–સંસ્થાઓનો વાચકોને પરિચય કરવવો

) નઈતાલીમને લગતું દૃષ્યશ્રાવ્ય સાહિત્ય શક્ય તેટલું ‘સંનિષ્ઠ કેળવણી’ પર પ્રગટ કરવું

) નઈતાલીમમાં રસ ધરાવતાં વાચકો–લેખકોને ‘સંનિષ્ઠ કેળવણી’માં ભાગીદાર કરવા

) શિક્ષણની આજની ગતિવિધિ અને તેને લગતી બાબતો અંગે ચર્ચાવિચારણા કરવી

) આવતીકાલના શિક્ષણ બાબતે વિદ્યાર્થીઓ–શિક્ષકો–વાલીઓ સૌના અનુભવોની આપ–લે કરવી

Advertisements