સમાયિકો અને પુસ્તકો

અહીં નઈ તાલીમ અને કેળવણી ને લગતા વિષયો ઉપર ચૂંટેલા પુસ્તકો, સામાયિકો તથા રિસર્ચપેપર્સ નો સંગ્રહ કરવાનો પ્રયાસ કર્યો છે.

Books on Education (Gujarati)
(Courtesy – arvindguptatoys.com , mavjibhai.comwikisource.org/ )

 

કોઇ પણ શિક્ષણ સંસ્થાની પરખ  તેના વિદ્યાર્થીઓના જીવન પરથી થાય છે. અહી લોકભારતી, સણોસરાના વિદ્યાર્થીઓની જીવન કહાની આલેખતી પુસ્તક શ્રેણી “ઝાડનાાં પારખાાં ફળ પરથી” ના પુસ્તકો  ઈ – બુક સ્વરૂપે મુકવામાં આવ્યા છે.

(Courtesy – લોકભારતી પ્રકાશન )

 

Rediscovering Gandhi – Papers on Nai Talim/Basic Education
(Courtesy – teacherplus.org, arvindguptatoys.com, mkgandhi.org, AjimpremjiUni)
Advertisements