Category Archives: vyakti-parichay

ગુજરાતના ફ્રોઈડ : હરભાઈ ત્રિવેદી

– અશોક સોમપુરા હરભાઈ ત્રિવેદી નો ટૂંકો પરિચય ગુજરાતના ભાવનગર જિલ્લાના વરતેજ ગામમાં 14 નવેમ્બર 1891ના રોજ જન્મેલા શ્રી હરભાઈનું નામ હરિશંકર હતું. માતા જીવકોરબા અને પિતા દુર્લભજી ત્રિવેદીનું તેઓ સંતાન. કેળવણીની પાયાની સંકલ્પનાઓને વ્યવહારમાં મૂકી મુલવવા હરભાઈ મહિને માત્ર … Continue reading

Posted in vyakti-parichay | 1 ટીકા

રોટલી અને મીઠું ખાઈને મુંબઈ કૉલેજમાં ભણ્યા નાનાભાઈ ! (ભાગ – ૩)

– જુગલકિશોર મુંબઈમાં એક ઓળખીતા ને પુરા સજ્જન એવા એક શેઠે નાનાભાઈને પોતાને ઘેર જમવાની ગોઠવણ કરેલી. વીદ્યાર્થી અવસ્થામાં આવી રીતે ભોજનની વ્યવસ્થા ગોઠવાય તે એ જમાનામાં સામાન્ય ગણાતું. પણ એક દીવસ શેઠાણીએ રસોઈ કરનાર મહારાજને ઠપકો આપ્યો કે મહારાજ, … Continue reading

Posted in vyakti-parichay | Tagged | 1 ટીકા

અંત:સત્ત્વથી છલોછલ વ્યક્તીત્ત્વ : નાનાભાઈ (ભાગ – ૨)

– જુગલકિશોર ઓગણીસમી સદીની અધવચ્ચે લગભગ આપણું ગુજરાત કલેવર બદલવા લાગ્યું હતું. અર્વાચીન ગુજરાત માટેનું કાઠું બંધાવા લાગ્યું હતું. પ્રજાના જીવનમાં દરેક બાબતે નવા પ્રાણ ફુંકાવા લાગ્યા હતા.વીસમી સદી જેવી શરુ થઈ કે તરત જ આ બધામાં વેગ આવી ગયો … Continue reading

Posted in vyakti-parichay | Tagged | 1 ટીકા

જીવનશીલ્પી નાનાભાઈ ભટ્ટ (ભાગ – ૧)

– જુગલકિશોર નાનાભાઈ ભટ્ટ નો ટૂંકો પરિચય પૂરું નામ: નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ જન્મ: ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં અભ્યાસ: વેદાંત અને અંગ્રેજી વિષયો સાથે બી.એ., ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ., પછી એસ.ટી.સી અવસાન: ૩૧ ડિસેમ્બર ૧૯૬૧ જીવન … Continue reading

Posted in vyakti-parichay | Tagged | 2 ટિપ્પણીઓ

વંદનીય વિદ્યાપુરુષઃ કનુભાઈ જાની

– શ્રી નીતિન વડગામા ખાદીનાં વસ્ત્રોથી સોહતો બેઠી દડીનો દેહ, આયખાના આઠ દસકા વિતાવ્યા છતાં યે ચહેરા પર તાજા ગુલાબ જેવી તાજગી, આંખોમાં મ્હોરતી બાળસહજ મુગ્ધતા, વિચારની સમૃદ્ધિ અને વાણીની બુલંદી તેમજ વ્યક્તિત્વમાંથી નીખરતું તપનું તેજ – એ બધાંનું મૂર્તરૂપ … Continue reading

Posted in vyakti-parichay | Tagged | 3 ટિપ્પણીઓ

ગંગાજળા વિદ્યાપીઠના સર્જક આદરણીય ડોલરકાકા

– જુગલકીશોર શ્રી ડોલરરાય માંકડ નો ટૂંકો પરિચય પૂરું નામ: માંકડ ડોલરરાય રંગીલદાસ જન્મ: ૨૩-૧-૧૯૦૨ – કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં અભ્યાસ: વતન જોડિયા (જિ. જામનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જોડિયા અને રાજકોટમાં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૨૪માં કરાંચીની ડી.જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. … Continue reading

Posted in vyakti-parichay | Tagged , | 1 ટીકા

દર્શકનું બહુ આયામી કેળવણીદર્શન

– મનસુખ સલ્લા   મનુભાઇ પંચોળી ‘દર્શક’ નો ટૂંકો પરિચય પૂરું નામ: મનુભાઇ રાજારામ પંચોળી ઉપનામ: દર્શક જન્મ: 15 – ઓકોટોબર – 1914 ; પંચાશિયા ( વાંકાનેર) અભ્યાસ: પ્રાથમિક – નવમું ધોરણ, સ્વ અભ્યાસ, 1991 – ડી.લિટ્  – સૌરાષ્ટ્ર યુનિ. જીવન … Continue reading

Posted in shikshan-darshan, vyakti-parichay | Tagged , , | 2 ટિપ્પણીઓ

ગુજરાતના જુ.કાકા : જુગતરામ દવે

– મીરા ભટ્ટ જુગતરામ દવે નો ટૂંકો પરિચય: પૂરું નામ: જુગતરામ ચીમનલાલ દવે જન્મ: ૧લી સપ્ટેમ્બર, ૧૮૮૮ના દિવસે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે મહત્વના કર્યો: તેઓ મહાત્મા ગાંધીના અંત્યજન, સ્વાતંત્ર્ય સેનાની હોવા … Continue reading

Posted in vyakti-parichay | Tagged , , | 1 ટીકા

નારાયણ દેસાઈ

– મીરા ભટ્ટ નારાયણ દેસાઈ નો ટૂંકો પરિચય પૂરું નામ: દેસાઈ નારાયણ મહાદેવભાઈ જન્મ: ૨૪, ડિસેમ્બર- ૧૯૨૪; વલસાડ શિક્ષણ: ગાંધી આશ્રમમાં- આશ્રમના અંતેવાસીઓ પાસે વ્યવસાય: આખું જીવન ‘ગાંધી વિચાર’ને સમર્પણ અવસાન: ૧૫, માર્ચ -૨૦૧૫, વેડછી તેમના વિશે વિશેષ: એક મહિનાની ઉમરથી … Continue reading

Posted in vyakti-parichay | Tagged , | 5 ટિપ્પણીઓ