Author Archives: મિહિર પાઠક

About મિહિર પાઠક

Hey!!! I am Mihir Pathak – I am from Gujarat, India…. I love Art + Technology+ Spirituality I am Technopreneur, Amateur Writer, Inventor

ચિત્રકુટ એવોર્ડ

શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા માટે દર વર્ષે રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને પૂજ્ય મોરારીબાપુ દ્વારા ચિત્રકુટ એવોર્ડથી સન્માનવામાં આવે છે.આ વર્ષે સમગ્ર રાજ્યના આશરે બે લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ દ્વારા પસંદગી કરાયેલ 11 પ્રતિભાવાન પ્રા. શિક્ષકોને મહુવાના તલગાજરડા … Continue reading

Posted in sampadkeey | 4 ટિપ્પણીઓ

ગુજરાતના જુ.કાકા : જુગતરામ દવે

– મીરા ભટ્ટ જુગતરામ દવે નો ટૂંકો પરિચય: પૂરું નામ: જુગતરામ ચીમનલાલ દવે જન્મ: ૧લી સપ્ટેમ્બર, ૧૮૮૮ના દિવસે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે મહત્વના કર્યો: તેઓ મહાત્મા ગાંધીના અંત્યજન, સ્વાતંત્ર્ય સેનાની હોવા … Continue reading

Posted in vyakti-parichay | Tagged , , | 1 ટીકા

ઋષિ વિનોબા સાથે એમના આશ્રમમાં એક કલાક

– શ્રી ગુણવંત શાહ   આચાર્ય વિનોબા ભાવેનો ટૂંકો પરિચય આચાર્ય વિનોબા ભાવે ( ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫- ૧૫મી નવેમ્બર, ૧૯૮૨)નું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ ગાગોડે, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા … Continue reading

Posted in Uncategorized | Tagged , | 1 ટીકા

આખા ને આખા માણસની કેળવણી

-શ્રી ગુણવંત શાહ ગાંધીજનોની કોઈ નાત કે જમાત નથી હોતી, કારણ કે સત્યની કોઈ ખાસ જાતિ કે સંસ્થા નથી હોતી. રાવણની લંકામાં પણ વિભીષણ હોઈ શકે છે અને રામની અયોધ્યામાં પણ કૈકેયી હોઈ શકે છે. ગાંધી નામની ઘટના કોઈ સ્થાનવિશેષ, … Continue reading

Posted in shikshan-darshan | Tagged , | 1 ટીકા

મહાત્મા ગાંધીનું શિક્ષણદર્શન – સારસંક્ષેપ

સારસંક્ષેપ   મહાત્મા ગાંધી (૧૮૬૯-૧૯૪૮) અહિંસાના ધર્મપ્રચારક તરીકે ઓળખાય છે. વિશ્વમાં જે જીવો વસવાટ કરે છે તેમાં અહિંસાનો સિદ્ધાંત એ મનુષ્યનું ખાસ લક્ષણ છે. તેથી અહિંસાને એક શૈક્ષણિક ફિલસૂફી પણ કહી શકાય છે. તે જીવનનો પાયો છે. હાલના શિક્ષણમાં આ … Continue reading

Posted in shikshan-darshan | Tagged , | 2 ટિપ્પણીઓ

નારાયણ દેસાઈ

– મીરા ભટ્ટ નારાયણ દેસાઈ નો ટૂંકો પરિચય પૂરું નામ: દેસાઈ નારાયણ મહાદેવભાઈ જન્મ: ૨૪, ડિસેમ્બર- ૧૯૨૪; વલસાડ શિક્ષણ: ગાંધી આશ્રમમાં- આશ્રમના અંતેવાસીઓ પાસે વ્યવસાય: આખું જીવન ‘ગાંધી વિચાર’ને સમર્પણ અવસાન: ૧૫, માર્ચ -૨૦૧૫, વેડછી તેમના વિશે વિશેષ: એક મહિનાની ઉમરથી … Continue reading

Posted in vyakti-parichay | Tagged , | 5 ટિપ્પણીઓ

વાચકોને પ્રથમ પત્ર

સુજ્ઞજનો ! શિક્ષણનું ક્ષેત્ર જીવનનાં લગભગ બધાં જ ક્ષેત્રો સાથે કારણ–કાર્ય સંબંધે જોડાયેલું રહ્યું છે. બાળક કુટુંબના ઉંબરની બહાર ડગલું માંડે છે તે પછી સૌથી પાયાનું અને સૌથી વધુ સહેતુક જોડાણ એનું શાળા સાથે થતું હોય છે. શાળાથી વંચિત રહેવું કે હોવું એને … Continue reading

Posted in sampadkeey | Tagged | 2 ટિપ્પણીઓ