Author Archives: મિહિર પાઠક

About મિહિર પાઠક

Hey!!! I am Mihir Pathak – I am from Gujarat, India…. I love Art + Technology+ Spirituality I am Technopreneur, Amateur Writer, Inventor

જીવનશીલ્પી નાનાભાઈ ભટ્ટ (ભાગ – ૧)

– જુગલકિશોર નાનાભાઈ ભટ્ટ નો ટૂંકો પરિચય પૂરું નામ: નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ જન્મ: ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં અભ્યાસ: વેદાંત અને અંગ્રેજી વિષયો સાથે બી.એ., ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ., પછી એસ.ટી.સી અવસાન: ૩૧ ડિસેમ્બર ૧૯૬૧ જીવન … Continue reading

Posted in vyakti-parichay | Tagged | 2 ટિપ્પણીઓ

વંદનીય વિદ્યાપુરુષઃ કનુભાઈ જાની

– શ્રી નીતિન વડગામા ખાદીનાં વસ્ત્રોથી સોહતો બેઠી દડીનો દેહ, આયખાના આઠ દસકા વિતાવ્યા છતાં યે ચહેરા પર તાજા ગુલાબ જેવી તાજગી, આંખોમાં મ્હોરતી બાળસહજ મુગ્ધતા, વિચારની સમૃદ્ધિ અને વાણીની બુલંદી તેમજ વ્યક્તિત્વમાંથી નીખરતું તપનું તેજ – એ બધાંનું મૂર્તરૂપ … Continue reading

Posted in vyakti-parichay | Tagged | 3 ટિપ્પણીઓ

ગંગાજળા વિદ્યાપીઠના સર્જક આદરણીય ડોલરકાકા

– જુગલકીશોર શ્રી ડોલરરાય માંકડ નો ટૂંકો પરિચય પૂરું નામ: માંકડ ડોલરરાય રંગીલદાસ જન્મ: ૨૩-૧-૧૯૦૨ – કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં અભ્યાસ: વતન જોડિયા (જિ. જામનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જોડિયા અને રાજકોટમાં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૨૪માં કરાંચીની ડી.જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. … Continue reading

Posted in vyakti-parichay | Tagged , | 1 ટીકા

શિક્ષણ-વિમર્શ

– નારાયણ દેસાઈ [ ગુજરાત કેળવણી પરિષદના શિક્ષણવિમર્શ સત્રના ઉદ્દઘાટન નિમિત્તે તા. 5-9-2011ના દિવસે અપાયેલા વ્યાખ્યાનને આધારે ‘ભૂમિપુત્ર’માં પ્રકાશિત થયેલા લેખમાંથી સાભાર.] શિક્ષણ-વિમર્શ આપણે સહેજ વ્યાપક ફલક પર કરીએ. એનાં ત્રણ પરિમાણોનો વિચાર કરીએ. વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિને સ્પર્શ કરતા … Continue reading

Posted in shikshan-darshan | Tagged , | Leave a comment

દર્શકનું બહુ આયામી કેળવણીદર્શન

– મનસુખ સલ્લા   મનુભાઇ પંચોળી ‘દર્શક’ નો ટૂંકો પરિચય પૂરું નામ: મનુભાઇ રાજારામ પંચોળી ઉપનામ: દર્શક જન્મ: 15 – ઓકોટોબર – 1914 ; પંચાશિયા ( વાંકાનેર) અભ્યાસ: પ્રાથમિક – નવમું ધોરણ, સ્વ અભ્યાસ, 1991 – ડી.લિટ્  – સૌરાષ્ટ્ર યુનિ. જીવન … Continue reading

Posted in shikshan-darshan, vyakti-parichay | Tagged , , | 2 ટિપ્પણીઓ

ગ્રામાભિમુખ કેળવણી

– સંજય મકવાણા શિક્ષણના જુદા જુદા સ્તર અને માળખા વિષે સાંપ્રત સમયમાં ઢગલો થાય એટલી ચર્ચા-વિચારણા, વિચાર –વિમર્શ જુદી જુદી જગ્યાએ અને સ્તરે થાય છે. આપણે ત્યાં ઋષિ પરંપરા અને ગુરુકુળ – વિદ્યાપીઠના મૂળ અત્યંત ઊંડા જણાય છે. સમયાંન્તરે એમાં … Continue reading

Posted in shikshan-darshan | Tagged | Leave a comment

વર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે: ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’

– સંજય ચૌધરી [સુપ્રસિદ્ધ આદર્શ શૈક્ષણિક સંસ્થા ‘લોકભારતી’ વિશેના શ્રી રમેશભાઈ દવે દ્વારા લિખિત પુસ્તકનો શ્રી સંજયભાઈએ અહીં વિસ્તૃત પરિચય આપીને આસ્વાદ કરાવ્યો છે. આપ સંજયભાઈનો આ સરનામે srchaudhary@gmail.com અથવા આ નંબર પર +91 9327726371 સંપર્ક કરી શકો છો. પુસ્તક … Continue reading

Posted in sanstha-parichay | Tagged , | 1 ટીકા